Close

    “ન્યાય સૌને માટે” તે સુનિશ્ચિત કરવા માટે સમાવિષ્ટ કાનૂની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું.

    ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (GSLSA) ના મુખ્ય કાર્ય છે:-

    • મફત અને સક્ષમ કાનૂની સહાય પ્રદાન કરવી
    • કાનૂની જાગૃતિ ફેલાવવી અને સમાજના નબળા વર્ગના સશક્તિકરણને સુનિશ્ચિત કરવું
    • વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિઓ (ખાસ કરીને લોક અદાલત અને મધ્યસ્થીકરણ) ને ઝડપી અને ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવવી

     

    વધુ વાંચો

    વહીવટીતંત્ર

    • માનનીય મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ
      મુખ્ય સંરક્ષક

      માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતિ સુનિતા અગરવાલ

      માનનીય મુખ્ય ન્યાયાધીશ
      ગુજરાત હાઇકોર્ટ
      સોલા, અમદાવાદ

    • hmjayk
      કારોબારી અધ્યક્ષ

      માનનીય શ્રી ન્યાયાધીશ અલ્પેશ વાય. કોગજે

      માનનીય ન્યાયાધીશ
      ગુજરાત હાઈકોર્ટ
      સોલા, અમદાવાદ

    • hmpgslsa
      સભ્ય સચિવ

      સુશ્રી એચ. એમ. પવાર

      ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ
      ગુજરાત હાઈકોર્ટ
      સોલા, અમદાવાદ

    ચિત્ર પ્રદર્શનિ