પૂર્વ મુખ્ય સંરક્ષક
| ક્રમ સં. | માનનીય મુખ્ય સંરક્ષક | થી | સુધી |
|---|---|---|---|
| 1 | માન. ન્યાયમૂર્તિ ગુરુદાસ દત્ત કામત | 02/07/1996 | 04/01/1997 |
| 2 | માન. ન્યાયમૂર્તિ આર. એ. મહેતા | 05/01/1997 | 19/10/1997* |
| 3 | માન. ન્યાયમૂર્તિ કુમારન શ્રીધરન | 20/10/1997 | 03/06/1998 |
| 4 | માન. ન્યાયમૂર્તિ કે. જી. બાલાકૃષ્ણન | 04/06/1998 | 15/07/1998* |
| 5 | માન. ન્યાયમૂર્તિ કે. જી. બાલાકૃષ્ણન | 16/07/1998 | 08/09/1999 |
| 6 | માન. ન્યાયમૂર્તિ સી. કે. ઠક્કર | 09/09/1999 | 24/01/2000* |
| 7 | માન. ન્યાયમૂર્તિ ડી. એમ. ધર્માધિકારી | 25/01/2000 | 04/03/2002 |
| 8 | માન. ન્યાયમૂર્તિ બી. સી. પટેલ | 05/03/2002 | 16/03/2002* |
| 9 | માન. ન્યાયમૂર્તિ ડી. એસ. સિંહા | 17/03/2002 | 17/03/2003 |
| 10 | માન. ન્યાયમૂર્તિ જે. એન. ભટ્ટ | 18/03/2003 | 24/08/2003* |
| 11 | માન. ન્યાયમૂર્તિ ભવાની સિંહ | 25/08/2003 | 07/03/2006 |
| 12 | માન. ન્યાયમૂર્તિ બી. જે. શેઠના | 08/03/2006 | 12/03/2006* |
| 13 | માન. ન્યાયમૂર્તિ ભવાની સિંહ | 13/03/2006 | 28/03/2006 |
| 14 | માન. ન્યાયમૂર્તિ બી. જે. શેઠના | 29/03/2006 | 02/04/2006* |
| 15 | માન. ન્યાયમૂર્તિ વાય. આર. મીના | 03/04/2006 | 02/02/2007* |
| 16 | માન. ન્યાયમૂર્તિ વાય. આર. મીના | 03/02/2007 | 30/06/2008 |
| 17 | માન. ન્યાયમૂર્તિ એમ. એસ. શાહ | 01/07/2008 | 03/09/2008* |
| 18 | માન. ન્યાયમૂર્તિ કે. એસ. રાધાકૃષ્ણન | 04/09/2008 | 16/11/2009 |
| 19 | માન. ન્યાયમૂર્તિ એમ. એસ. શાહ | 17/11/2009 | 08/12/2009* |
| 20 | માન. ન્યાયમૂર્તિ એસ. જે. મુખોપાધાય | 09/12/2009 | 12/09/2011 |
| 21 | માન. ન્યાયમૂર્તિ એ. એલ. દવે | 13/09/2011 | 07/11/2011* |
| 22 | માન. ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય | 08/11/2011 | 21/07/2012* |
| 23 | માન. ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય | 21/07/2012 | 28/09/2014 |
| 24 | માન. ન્યાયમૂર્તિ વી. એમ. સહાય | 29/09/2014 | 12/08/2015* |
| 25 | માન. ન્યાયમૂર્તિ જયંત પટેલ | 13/08/2015 | 12/02/2016* |
| 26 | માન. ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડી | 13/02/2016 | 01/11/2018 |
| 27 | માન. ન્યાયમૂર્તિ અકિલ કુરેશી | 02/11/2018 | 13/11/2018* |
| 28 | માન. ન્યાયમૂર્તિ અનંત એસ. દવે | 14/11/2018 | 09/09/2019* |
| 29 | માન. ન્યાયમૂર્તિ વિક્રમ નાથ | 10/09/2019 | 30/08/2021 |
| 30 | માન. ન્યાયમૂર્તિ ડો. વિનીત કોઠારી | 31/08/2021 | 01/09/2021* |
| 31 | માન. ન્યાયમૂર્તિ આર. એમ. છાયા | 02/09/2021 | 12/10/2021* |
| 32 | માન. ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર | 13/10/2021 | 12/02/2023 |
| 33 | માન. ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણી | 13/02/2023 | 15/02/2023* |
| 34 | માન. ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણી | 16/02/2023 | 25/02/2023 |
| 35 | માન. ન્યાયમૂર્તિ એ. જે. દેસાઈ | 26/02/2023 | 22/07/2023* |
(*) દર્શાવે છે કે તે સમયે માનનીય કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે તેમણે મુખ્ય સંરક્ષક પદનો કાર્યભાર સંભાળ્યો હતો.