• મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
  • Language Selection Icon
  • Accessibility Links Accessibility Icon
    Close
    • website-image

    “ન્યાય સૌને માટે” તે સુનિશ્ચિત કરવા માટે સમાવિષ્ટ કાનૂની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું.

    ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (GSLSA) ના મુખ્ય કાર્ય છે:-

    • મફત અને સક્ષમ કાનૂની સહાય પ્રદાન કરવી
    • કાનૂની જાગૃતિ ફેલાવવી અને સમાજના નબળા વર્ગના સશક્તિકરણને સુનિશ્ચિત કરવું
    • વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિઓ (ખાસ કરીને લોક અદાલત અને મધ્યસ્થીકરણ) ને ઝડપી અને ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવવી

     

    વધુ વાંચો

    વહીવટીતંત્ર

    માનનીય મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ
    મુખ્ય સંરક્ષક માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતિ સુનિતા અગરવાલ

    માનનીય મુખ્ય ન્યાયાધીશ
    ગુજરાત હાઇકોર્ટ
    સોલા, અમદાવાદ

    ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ
    કારોબારી અધ્યક્ષ માનનીય ન્યાયમૂર્તિ શ્રી બીરેન વૈષ્ણવ

    માનનીય ન્યાયાધીશ
    ગુજરાત હાઈકોર્ટ
    સોલા, અમદાવાદ

    સભ્ય સચિવ રાહુલ ત્રિવેદી
    સભ્ય સચિવ શ્રી રાહુલ એ. ત્રિવેદી

    ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ
    ગુજરાત હાઈકોર્ટ
    સોલા, અમદાવાદ

    ચિત્ર પ્રદર્શનિ