• મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
  • Language Selection Icon
  • Accessibility Links Accessibility Icon
    Close

    અસ્વીકૃતિ

    આ વેબસાઈટ પરની તમામ સામગ્રી માત્ર સામાન્ય માહિતી અથવા ઉપયોગ માટે છે. આ માહિતી સલાહ તરીકે માન્ય નથી અને કોઈપણ નિર્ણય લેવામાં (અથવા લેવાથી દૂર રહેવામાં) તેના પર આધાર રાખવો યોગ્ય નથી. જો કોઈ ભૂલ કે વિસંગતતા હોય, તો મૂળ રેકોર્ડમાં રહેલી માહિતી અંતિમ અને બંધનકર્તા રહેશે.

    આ વેબસાઈટ પર પ્રદર્શિત માહિતી અધ્યતન છે તેની ખાતરી આપી શકાતી નથી. ભારત સરકાર, માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) આ સાઇટના કોઇ ચોક્કસ હેતુ માટે ગુણવત્તા, ચોકસાઈ, સમયબદ્ધતા, સંપૂર્ણતા, કાર્યક્ષમતા, યોગ્યતા અંગે કોઈપણ સ્પષ્ટ અથવા ગર્ભિત વોરંટી આપતી નથી — જેમાં આ સાઇટમાં સમાવિષ્ટ (પરંતુ મર્યાદિત નહીં) નાણાકીય સાધનો પણ સામેલ છે.

    ભારત સરકાર, માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, આ સાઇટ અથવા તેની કોઈ પણ સામગ્રીના ઉપયોગ અથવા ઉપયોગ ન કરી શકવાથી થતી નુકસાની (વિશેષરૂપે વ્યવસાયિક પ્રોજેક્ટ્સમાં નુકસાન અથવા નફાના નુકસાની સહિત) માટે કોઈ પણ રીતે — કરાર, અપકૃત્ય અથવા અન્ય કોઈપણ રૂપમાં — જવાબદાર રહેશે નહીં, કે સાઇટના ઉપયોગના પરિણામે લેવાયેલ (અથવા ન લેવાયેલ) કોઈપણ પગલાં માટે જવાબદાર નહીં રહેશે.

    સર્વોત્તમ પ્રયત્નો છતાં, અમે આ સાઇટના દસ્તાવેજો વાયરસ વગેરે જેવી સંક્રમિત અથવા વિનાશક તત્વોથી મુક્ત છે તેવી કોઈ ખાતરી આપતા નથી. ભારત સરકાર, માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય એ પણ કોઈ વોરંટી આપતું નથી કે આ સાઇટની સામગ્રી વાયરસ અથવા અન્ય કોઈ હાનિકારક તત્વોથી મુક્ત છે.

    કેટલાક દસ્તાવેજોમાં અન્ય બાહ્ય સાઇટ્સની લિંક્સ આપવામાં આવી છે. એવી સાઇટ્સની વિગતોની ચોકસાઈ માટે અમે જવાબદાર નથી. બાહ્ય સાઇટ્સના હાયપરલિંક્સનું અર્થ એ નથી કે અમે ત્યાંની માહિતી, ઉત્પાદનો કે સેવાઓનું સમર્થન કરીએ છીએ.

    અમારી વેબસાઈટમાં સુધારાઓ કરવા માટે તમારા સૂચનોનું અમે સ્વાગત કરીએ છીએ અને કૃપા કરીને કોઈ પણ ભૂલ હોય તો અમારી નોંધમાં લાવશો. કૃપા કરીને આ ઈમેઈલ પર સંપર્ક કરો: msguj[dot]lsa[at]nic[dot]in

    વેબસાઇટ સંચાલન ટીમ