કાનૂની સેવાઓ સત્તાઓ / સમિતીઓનો સંગઠનચાર્ટ
- નાલસા (NALSA)
- મુખ્ય સંરક્ષક:
ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશશ્રી
- કાર્યકારી અધ્યક્ષ:
સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશશ્રી
- સભ્ય સચિવ
જિલ્લા ન્યાયાધીશ દરજ્જાના ન્યાયિક અધિકારી
- એસસીએલએસસી (SCLSC)
- અધ્યક્ષ:
સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશશ્રી
- સચિવ:
વધારાના જિલ્લા ન્યાયાધીશ દરજ્જાના ન્યાયિક અધિકારી
- એસએલએસએ (SLSAs)
- મુખ્ય સંરક્ષક:
હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશશ્રી
- કાર્યકારી અધ્યક્ષો:
હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશશ્રીઓ
- સભ્ય સચિવ:
જિલ્લા ન્યાયાધીશ દરજ્જાના ન્યાયિક અધિકારી
- એચસીએલએસસી (HCLSCs)
- અધ્યક્ષ:
હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશશ્રી
- સચિવ:
વધારાના જિલ્લા ન્યાયાધીશ દરજ્જાના ન્યાયિક અધિકારી
- ડીએલએસએ (DLSAs)
- અધ્યક્ષ:
જિલ્લા ન્યાયાધીશો
- સચિવ:
સિવિલ જજ દરજ્જાના અધિકારી
- ટીએલએસસી (TLSCs)
- અધ્યક્ષ:
વરિષ્ઠ મોટો ન્યાયિક અધિકારી